76624432

સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનમાં બેઠેલા મુસાફરોએ માણ્યું ગીતા રબારીનું ગીત, જુઓ વીડિયો

76624432

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ તાજેતરમાં જ કેવડિયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી જવા માટે 8 ટ્રેનો શરુ કરવામાં આવી છે. જેમાં ગુજરાતી કલાકારોએ પણ સફર કરી હતી. અમદાવાદથી કેવડિયા જતી ટ્રેનના વિસ્ટાડોમ કોચમાં બેઠેલા મુસાફરોને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ આવેલી પ્રકૃતિની સુંદરતા માણવાનો લહાવો તો મળ્યો તે સાથે લોક ગાઇકા ગીતા રબારીના સુરમય ગીત પણ સાંભળવા મળ્યું હતું.

ગીતા રબારીએ ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેયરમાં રે…ગીત ગાઇને લોકોનું મનોરંજન કર્યું હતું. રેલ્વે મિનિસ્ટ્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ગીતા રબારીનો વીડિયો અપલોડ કર્યો છે. જેમાં લોકો પણ સંગીતને માણી રહ્યા છે.

GEL ADVT Banner

આ પણ વાંચો…

વડાપ્રધાન કાર્યાલય તરફથી સંવેદનાઃ મૃતક શ્રમજીવીઓના પરિજનોને 2 લાખની અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયતા