annya

બોલિવૂડ એક્ટ્રેસ અન્નયા પાંડેએ કરાવ્યું હોટ ફોટોશૂટ(Photoshoot): જુઓ ફોટોઝ

અન્નયા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ રહે છે એક્ટિવ અને ફોટોશૂટ(Photoshoot)ના ફોટો પણ અપલોડ કરે છે

Photoshoot

બોલિવુડ ડેસ્ક, 06 ફેબ્રુઆરીઃ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કરનાર અન્નયા પાંડે કર્યુ હતું. ચંકી પાંડેની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેના ફોટા ફેન્સ સાથે શેર કરે છે.

Photoshoot

અનન્યા પાંડેનું હોટ ફોટોશૂટ સામે આવ્યું છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.  

Photoshoot

ફોટામાં તેણે ફ્લેર ગાઉન પહેર્યો છે. તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં અનન્યા પાંડે ખૂબસૂરત અને હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર તેની આ તસવીરોને ખૂબ લાઇક્સ મળી રહ્યા છે.

Photoshoot
Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

Bronchogenic cyst: પાંચ મહિનાના બાળહ્યદયના ધબકારા બંધ પડી ગયા,અત્યંત જોખમ ભરેલી બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી દ્વારા તબીબોએ બાળકનું હૃદય ધબકતુ કર્યું! વાંચો સંપૂર્ણ અહેવાલ