Statement by Hardik Patel

Statement by Hardik Patel: SPG ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે નામ લીધા વિના પત્રકાર પરિષદમાં હાર્દિકે પટેલને લઈને આપ્યું આ નિવેદન

Statement by Hardik Patel: બધાને ખબર છે કે કોને શું કર્યું છે ને કોણ રાજકારણમાં આવ્યા પછી શું કર્યું છે. હાર્દિક પટેલનું નામ લીધા વિના રાજકીય શાબ્દિક પ્રહારો કર્યા હતા. એસપીજી ગ્રુપના લાલજી પટેલે કહ્યું હતું કે, અમુક આંદોલનકારી આંદોલન ને રાજકીય રંગ આપ્યો છે

અમદાવાદ, 22 મેઃ Statement by Hardik Patel: નામ લીધા વિના એસપીજી એટલે કે સરદાર પટેલ ગ્રુપ એ આઇ હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. બિનરાજકીય રશિકય સંસ્થા SPG ગ્રુપ છે અને રહેશે. સરકાર ને અમારા વોટ ની તાકાત બતાવવાની છે. એસપીજી એટલે કે સરદાર પટેલ ગ્રુપ બિન રાજકીય પક્ષ છે અને સદાય રહેશે જ.

એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું કે અમુક લોકોએ અનામત આંદોલન કરી રાજકીય રૂપ પોતાને આપ્યું છે પણ લાલજી પટેલે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો આ સાથે કહ્યું હતું કે, પાટીદાર સમાજ એ સમજદાર સમાજ છે. બધાને ખબર છે કે કોને શું કર્યું છે ને કોણ રાજકારણમાં આવ્યા પછી શું કર્યું છે. હાર્દિક પટેલનું નામ લીધા વિના રાજકીય શાબ્દિક પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચોઃ Water crisis across Saurashtra: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જળસંકટ નર્મદામાંથી પાણી આપવા માગ કરવામાં આવી

એસપીજી ગ્રુપના લાલજી પટેલે કહ્યું હતું કે, અમુક આંદોલનકારી આંદોલન ને રાજકીય રંગ આપ્યો છે તો બીજી તરફ અમદ આંદોલન વ્યક્તિ પાટીદાર યુવકો પર થયેલા કેસ મામલે પણ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ખબર છે કે કોણે શું કર્યું છે અને કોણ રાજકારણમાં ગયું છે અને ગયા બાદ શું શું થયું છે. જેને રાજકીય પાર્ટીમાં જોડાવવું હોય એ જોડાય પરંતુ SPG ગ્રુપ પહેલાથી જ બિન રાજકીય ગ્રુપ હતું છે અને રહેશે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Gold price: સોનું ખરીદવા માગતા હોવ તો મોડું કરતા નહીં, રેકોર્ડ તોડ થવાના છે ભાવ

Gujarati banner 01