2385828

આજથી માગશર મહિનાનો પ્રારંભ 27 ફેબ્રુઆરી સુધી, સૂર્ય ઉતરાયણની સાથે વસંત ઋતુ શરુ- જાણો, મહિનાનું મહત્વ

2385828

જ્યોતિષ ડેસ્ક, 29 જાન્યુઆરીઃ માગશર મહિનો 29 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી રહેશે. તે હિન્દુ કેલેન્ડરનો અગિયારમો મહિનો છે. આ મહિનાના દેવતા શ્રીકૃષ્ણ માનવામાં આવે છે. આ દિવસોમાં સ્નાન અને દાન કરવાનું ઘણું મહત્ત્વ હોય છે. માગશરમાં સૂર્ય ઉતરાયણ રહે છે. જ્યોતિષીય ગણતરી અનુસાર, મકર સંક્રાંતિ પર દેવતાઓની રાત પૂર્ણ થઈ જાય છે પરંતુ દેવતાઓનો દિવસ આ મહિનાથી શરૂ થાય છે. આ મહિનામાં વસંત ઋતુનું આગમન અને પર્વ અને તીજ-તહેવારની શરૂઆત થવાથી તેને પવિત્ર માનવામાં આવે છે. માગશર મહિના દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં મહત્ત્વપૂર્ણ તીજ અને તહેવાર મનાવવામાં આવશે. આ મહિનામાં આવતા તીજ-તહેવારથી પુણ્ય અને મોક્ષ મળે છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

સરકાર PFને લઇ કરશે આ ફેરફાર, જેનાથી 40 કરોડ કર્મચારીઓને મળશે સીધો જ લાભ- વાંચો સંપૂર્ણ અહેવાલ