indian air force

Transport aircraft for indian air force: ટાટા વડોદરામાં ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવશે

Transport aircraft for indian air force: 30મીએ પીએમ મોદી કરશે પ્લાન્ટનો શિલાન્યાસ

ગાંધીનગર, 27 ઓક્ટોબર: Transport aircraft for indian air force: ટાટા એરબસને ભારતીય વાયુસેના માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કંપની આ એરક્રાફ્ટનું ઉત્પાદન તેના વડોદરા ખાતેના પ્લાન્ટમાં કરશે. આ જાણકારી સેનાના અધિકારીઓએ આપી હતી.

સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે તે સંપૂર્ણપણે સ્વદેશી પૈકી એક હશે. ભારતમાં બનેલા એરક્રાફ્ટની સપ્લાય 2026 થી 2031 સુધી કરવામાં આવશે. પ્રથમ 16 એરક્રાફ્ટ 2023 થી 2025 ની વચ્ચે આવશે.

સૈન્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ગુજરાતના વડોદરામાં નિર્માણ થનારા આ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે.

આ પણ વાંચો: Indian women cricketers one match fees: BCCIએ મહિલા ક્રિકેટરો માટે લીધો ઐતિહાસિક નિર્ણય, હવે મળશે આટલી મેચ ફી…

Gujarati banner 01