70e68285 200e 45c2 88f3 ad36b24a567e

Unseasonal rain in Gujarat: રાજ્યભરમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી- પાકને થયુ ઘણુ નુકશાન

Unseasonal rain in Gujarat: પડી રહેલા વરસાદના પગલે ઉભેલા પાકને તેમજ જેનો મકાઈ નો પાક ખળા માં પડયો છે તે પણ બગડવાની ભીતિ સેવાઈ રહી છે

અહેવાલ- ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 18 નવેમ્બરઃ Unseasonal rain in Gujarat: ગુજરાતભરમાં કમોસમી વરસાદની આપેલી આગાહીના પ્રમાણે હાલમાં વરસાદની શરૂઆત થઇ ચૂકી છે ને આપેલી આગાહી સાચી પડી હોય તેવું લાગી રહ્યું છે. આજે વહેલી સવારથી અંબાજી દાંતા સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદની વરસી રહી છે

ત્યારે કહી શકાય કે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થવા પામી હતી હાલ તો વરસાદ નું જોર વધી ગાજવીજ સાથે માવઠા નો વરસાદ વરસી રહ્યો છેહાલતા કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે જોતાં ચોમાસાના વરસાદ ભર શિયાળે વરસવાનુ શરુ કર્યુ છે અને જ્યાં લોકોએ છત્રીઓ બંધ ઠંડી થી બચવા ગરમ જેરેટ ની જગ્યાએ ફરી છત્રીઓ લઈ ને બજાર મા જોવા મળી રહ્યાવછે

હાલ તો વરસાદ વરસી રહ્યો છે તે મોડી સાંજ સુધી વરસાદ આ ચાલુ રહે તેવું લાગી રહ્યું છે અંબાજી પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. પડી રહેલા વરસાદના પગલે ઉભેલા પાકને તેમજ જેનો મકાઈ નો પાક ખળા માં પડયો છે તે પણ બગડવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે રવિ પાકને પણ કેટલાક અંશે નુકશાન થાય તેવો ખેડૂતોમાં ભય સતાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Padra Murder case: યુવતીના પરિવારજનોએ ઝાડ સાથે બાંધી ઢોર માર મારતા યુવકનું મોત, પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી- વાંચો વિગત

Whatsapp Join Banner Guj