Board exam meeting: ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાના સુચારૂ આયોજન- અમલીકરણ અર્થે સબંધિત અધિકારીઓની બેઠક યોજી માર્ગદર્શન આપતાં રાજકોટ કલેકટર

Board exam meeting: કંટ્રોલરૂમ તારીખ ૧૪ જુલાઈથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રહેશે. જેનો સંપર્ક નંબર ૦૨૮૧-૨૨૨૬૮૮૯ છે. અહેવાલ: પારૂલ આડેસરા રાજકોટ, ૧૩ જુલાઈ: Board exam meeting: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ … Read More