સની લિયોની અને કરિશ્મા તન્ના એકસાથે જોવા મળશે એકશનસભર સિરીઝ બુલેટ્સમાં, જુઓ ટ્રેલર

મુંબઇ,09 જાન્યુઆરીઃએમએક્સ પ્લેયર દર્શકો માટે એમએક્સ ઓરિજિનલ સિરીઝ બુલેટ્સ લાવી રહી છે. નીડર સુંદરીઓ સની લિયોની અને કરિશ્મા તન્ના ટીના અને લોલો તરીકે આ ડ્રામા સિરીઝમાં ચમકશે, જેમાં દર્શકોને અજોડ … Read More