સરકારી ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક થાય તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી(Manish doshi)એ સરકારે પાસે માંગ્યા જવાબ
• ૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર• તલાટી – કલાર્કની જગ્યાઓ માટે ગુજરાતના યુવાન – યુવતીઓ પાસેથી ૨૦ કરોડ રૂપિયા ફોર્મ … Read More