feminism: દિયા મિર્ઝાના લગ્નના ફોટો ખૂબ ચર્ચામાં છે, તેનું કારણ એક્ટ્રેસ નહીં પણ છે લગ્ન કરાવનારી મહિલા પંડિત

બોલિવુડ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા સોમવારના રોજ બિઝનેસ મેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. ટૂંક સમયમાં જ દિયાના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં … Read More