19 વર્ષીય મહિલા પર બે દિવસ સુધી ગેંગરેપ(Gangrap) કરવામાં આવ્યો, આરોપીમાં ભાજપનો મંડલ અધ્યક્ષ પણ સામેલ- પોલીસે આરોપીઓની ધરપકડ માટે ટીમ બનાવી

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીઃ મધ્યપ્રદેશના શહડોલમાં એક ચોંકાવનારી ઘટના(Gangrap) બની છે, અહીં 19 વર્ષીય યુવતીને નશાકારક ઈન્જેક્શન આપીને ભાજપના નેતા સહિત ચાર લોકોએ તેની સાથે બે દિવસ સુધી ગેંગરેપ કર્યો … Read More