રાહતના સમાચાર : ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર SCનો સ્ટે…

અમદાવાદ, ૦૩ ડિસેમ્બર: ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ (highcourt) ના … Read More

માસ્ક ન પહેરનાર લોકો માટે ગુજરાત હાઇકોર્ટનો સરકારને આદેશ

અમદાવાદ, ૦૨ ડિસેમ્બર: હાઈકોર્ટમાં કોરોના મુદ્દે સુઓમોટો અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે … Read More

નર્મદા સુગર ની ચૂંટણી તો થઇ પણ મતગણતરી અંગે અનિશ્ચિતતા

હાઇકોર્ટ માં ચાલતી લાઈવ સુનાવણી ને કારણે ખેડૂત સભાસદો માં આવેલી જાગૃતિ જાણકાર સૂત્રો ના જણાવ્યા મુજબ દિવાળી પછી મતગણના ની શક્યતા. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૫ નવેમ્બર: ભરૂચ … Read More

રાજ્યમાં શાળાઓની ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા

રાજ્યમાં શાળાઓની ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી-મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય કરાશે-શિક્ષણમંત્રીશ્રી ગાંધીનગર,૧૮ સપ્ટેમ્બર:શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં શાળાઓની ફી … Read More

ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના જીવનની રક્ષા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખી વિનંતી કરી હતી.

અમદાવાદ,૧૬ સપ્ટેમ્બર: દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના મહામૂલ્ય જીવનની રક્ષા માટે કોરોના સંક્રમણની સમાપ્તિ-વેક્સીન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાજકીય મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકવા નામદાર ગુજરાત હાઈકોર્ટને તા. ૧૪-૯-૨૦૨૦ના રોજ પત્ર લખી વિનંતી કરી હતી. ગુજરાત ખાસ કરીને રાજકોટ અને વડોદરામાં … Read More