બનાસકાંઠા જીલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અંબાજીમાં કરાટે કોચીંગ(karate coaching), 400 જેટલી વિદ્યાર્થીનીઓને અપાઇ તાલીમ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 19 ફેબ્રુઆરીઃ મહિલા સશક્તીકરણ ની વાત હોય કે પછી મહિલા ને આત્મરક્ષણ ની વાત હોય સરકાર સતત ચિંતિત બની મહિલાઓ ની સુરક્ષા ને લઈ સતત … Read More