PM inauguration at Mehsana: વડાપ્રધાન મહેસાણા ખાતે ₹5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

PM inauguration at Mehsana: વડાપ્રધાન 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મહેસાણા ખાતે ₹5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ભારતીય રેલવે સહિત રાજ્ય સરકારના પાંચ વિભાગોના વિકાસકાર્યોની ભેટ નાગરિકોને મળશે … Read More