AMC Election: સરસપુર વોર્ડમાં ભાજપ પ્રત્યાશી દિનેશ કુશવાહાનો પ્રચાર શરુ, જીતનો કર્યો દાવો

AMC Election:ભાજપે સરસપુર વોર્ડમાંથી દિનેશ કુશવાહા, ભાસ્કરભાઇ ભટ્ટ, ભારતીબેન મુકેશભાઇ વાણીયા અને મંજુલાબેન રામુજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા અમદાવાદ, 09 ફેબ્રુઆરીઃ ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી(AMC Election)ના ગણતરીના દિવસો બાકી છે. ભાજપ-કોંગ્રેસના … Read More