સૌપ્રથમ બોલિવુડની આ એક્ટ્રસે લગાવી કોરોનાની વેક્સિન, ટ્વિટર દ્વારા કહ્યો પોતાનો અનુભવ

મુંબઇ, 09 જાન્યુઆરીઃ કોવિડ 19ની વેક્સિન બજારમાં આવી ગઇ છે. પરંતુ હજી લોકોમાં ભયનો માહોલ છે. ઘણા રાજકીય નેતાઓ વેક્સિનનો વિરોધ કરી રહ્યા છે, તો સામાન્ય લોકો રસીથી ભયભીત છે. … Read More