ઝાયડસ કેડિલાને વેક્સિનના ત્રીજા ફેઝના ટ્રાયલ માટે મળી મંજૂરી, કંપનીના એમ.ડીએ આપી જાણકારી

અમદાવાદ,04 ડિસેમ્બર: આજે પીએમ મોદી જાહેરાત કરી છે કે, કોરોનાની રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે. ત્યારે બીજી તરફ ઝાયડસ કેડિલા કંપની તરફથી સારા સમાચાર આવ્યા છે. શુક્રવારે ડ્રગ્સ … Read More