હવે આ ટ્રેનો અંબલી રોડને બદલે ચાંદલોડીયા સ્ટેશન (Chandlodiya Station) પર રોકાશે.
ભુજ – બરેલી, પોરબંદર – દિલ્હી સરાય રોહિલા અને પોરબંદર – મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનો હવે પશ્ચિમ રેલ્વે દ્વારા આંબલી રોડને સ્થાને (Chandlodiya Station) ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોની વિગત … Read More
