પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ(Yuvaraj singh) મુશ્કેલીમાં મુકાયો, યુવી વિરુદ્ધ નોંધાઇ એફઆઇઆર- વાંચો શું છે મામલો

સ્પોર્ટ્સ ડેસ્ક, 15 ફેબ્રુઆરીઃ ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ(Yuvaraj singh)ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. instagram live માં દલિતો માટે કથિતપણે અપમાન જનક શબ્દ વાપરવા બદલ તેની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થઇ છે. … Read More