Yuvraj Singh AP

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ(Yuvaraj singh) મુશ્કેલીમાં મુકાયો, યુવી વિરુદ્ધ નોંધાઇ એફઆઇઆર- વાંચો શું છે મામલો

Yuvaraj singh

સ્પોર્ટ્સ ડેસ્ક, 15 ફેબ્રુઆરીઃ ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ(Yuvaraj singh)ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. instagram live માં દલિતો માટે કથિતપણે અપમાન જનક શબ્દ વાપરવા બદલ તેની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થઇ છે.

Whatsapp Join Banner Guj

યુવરાજ સિંહ જ્યારે ચહલ સાથે લાઈવ કરી રહ્યો હતો તે સમયે તેણે જે શબ્દો કહ્યા હતા તેને લઈને અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આપત્તિ દર્શાવી હતી. હવે આ મામલે પોલીસની એન્ટ્રી થઈ છે.

આ પણ વાંચો…

મુખ્યમંત્રી સહિત બીજેપીના આ નેતાઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ(corona positive) આવ્યા, જાહેર સભામાં ભીડ ભેગી કરવી પડી ભારે…!