Miss India USA 2021

Miss India USA 2021 : મિશિગનની વેદૈહી ડોંગરેએ જીત્યો મિસ ઈન્ડિયા યુએએસ 2021નો ખિતાબ

Miss India USA 2021: એક મોટી કંપનીમાં બિઝનેસ તરીકે બિઝનેસ ડેવલેપમેંટનું કામ કરે છે. જ્યાં વૈદેહીએ આ ખિતાબ પોતાના નામે કર્યો

નવી દિલ્હી, 22 જુલાઇઃ Miss India USA 2021: મિશિગનની 25 વર્ષિય વૈદૈહી ડોંગરેએ મિસ ઈન્ડિયા યુએએસ 2021નો ખિતાબ પોતાના નામે કર્યો છે. વૈદેહી મિશિગનથી ગ્રેજ્યુએશન કરેલુ છે. તે એક મોટી કંપનીમાં બિઝનેસ તરીકે બિઝનેસ ડેવલેપમેંટનું કામ કરે છે. જ્યાં વૈદેહીએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે. તો વળી જોર્જિયાની અર્શી લાલાનીએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે

આ પણ વાંચોઃ China’s henan heavy rain:ચીનના હેનાનમાં 24 કલાકમાં 18 ઈંચ ભારે વરસાદ, 25નાં મોત, 2 લાખનું સ્થળાંતર- 10 લાખથી વધુ અસરગ્રસ્ત, વાંચો વિગત

વૈદેહીએ આ સ્પર્ધા દરમિયાન કહ્યું હતું કે, હું મારા સમાજમાં એક સકારાત્મક છાપ ઊભી કરવા માગું છું અને મહિલાઓની સાક્ષરતા સાથે તેમની આર્થિક સ્વતંત્રતા પર કામ કરવા માગુ છું.

વૈદેહી ખૂબ જ સારુ કથક પણ કરે છે. તેના લગ્ન શાનદાર કથક માટે તેને મિસ ટેલેન્ટેડના ખિતાબથી નવાઝવામાં આવી છે. તો અર્શી વાત કરે છે કે, તેના પોતાના પર્ફોમેંસ અને કોન્ફિડેંસથી તમામને ચોંકાવી દીધા છે. જેના કારણે તે પહેલી રનરઅપ બની. તે બ્રેન ટ્યૂમરથી પીડિત છે. બીજા રનરઅપની વાત કરીએ તો, નોર્થ કેરોલિનાની મીરા કસારીએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે

ઉલ્લેખનીય છે કે, આ 3 અલગ અલગ પ્રતિયોગિતાઓમાં 30 રાજ્યની 61 કંટેસ્ટેંટે ભાગ લીધો હતો. આ ત્રણ પ્રતિયોગિતામાં મિસ ઈંડિયા યુએએસ, મિસેઝ ઈંડિયા યુએએસ અને મિસ ટીન ઈંડિયા યુએએસ હતી. આ ત્રણેયના વિજેતાને વિશ્વ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે મુંબઈની ટિકિટ આપાવામાં આવી હતી.

આ પણ વાંચોઃ mahesh chandra gupta: ભાજપના આ નેતાએ લીધી પ્રતિજ્ઞા, કહ્યું- જ્યાં સુધી કોરોના ખતમ નહીં થાય ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરું..! વાંચો વિગત

લગભગ 40 વર્ષ પહેલા ન્યૂયોર્કમાં પ્રખ્યાત ભારતવંશી અમેરિકી ધર્માત્મા સરન અને નીલમ સરન વર્લ્ડવાઈડ પેજેંટના નેજા હેઠળ તેની શરૂઆત કરી હતી. મિસ ઈંડિયા યુએએસ ભારત બહાર સૌથી વધારે સમય સુધી ચાલતી ઈંડિયન પેજેંટ છે.

Whatsapp Join Banner Guj