Rassian school firing

Moscow: રુસની સ્કૂલમાં થયું ફાયરિંગ, 8 વિદ્યાર્થીઓ સહિત 13 વ્યક્તિના મોત- જુઓ વીડિયો

Moscow:હુમલાવરોના 8 બાળકો સહિત 13 વ્યક્તિઓને માર્યા છે, જો કે પોલિસની કાર્યવાહી દરમિયાન બે હુમલાવરો માર્યા ગયા છે

મોસ્કો11 મે: Moscow: રુસના એક સ્કૂલ ખાતે આજે એટલે કે મંગળવારના રોજ હુમલાવરોએ ફાયરિંગ થયુ, જેમાં 13 લોકોના મોત નિપજ્યા છે. હુમલાવરોએ સ્કૂલના ચોથા માળેથી અમુક લોકો બંધક પણ બનાવી રાખ્યા છે. મૃતકોમાં 8 વિદ્યાર્થી અને 1 શિક્ષક સામેલ છે. આ ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે.

મળેલી માહિતી અનુસાર, સ્કૂલમાં સવારે અચાનક ધમાકો થયો હતો. ત્યાર બાદ પોલિસનો કાફલો સ્કૂલમાં પહોંચી ગયો. મોસ્કો(Moscow) પોલીસે જણાવ્યું કે, સ્કૂલમાં હુમલાવરો પાસે બંદૂક હતી. પોલીસ તરફથી ફાયરિગં કરવામાં આવ્યું જેમાં બે લોકો મોત થયા છે. તથા એક હુમલાવરની ધરપકડ કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

(Moscow) વધુમાં પોલીસે જણાવ્યું કે, તેમનો ઉદ્દેશ્ય શું છે તે સ્પષ્ટ થઇ શક્યું નથી. ઘાયલ 12થી વધારે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે કહ્યું- કે જે હુમલાવરની ધરપકડ કરવામાં આવી છે. તેની ઉંમર 17 વર્ષ આસપાસ છે. જેની પુછતાછ થઇ રહી છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

મહામારીમાં ભારતની મદદે આવી વધુ એક કંપનીઃ ટ્વિટરે(twitter) કોરોના કપરા સમયે દેશને આપ્યું આટલા કરોડનું દાન- વાંચો સંપૂર્ણ માહિતી