કોરોના ડેલ્ટા વેરિઅન્ટના વધતા કેસને લઇ WHOએ કરી ખાસ અપીલ, કહ્યું- વેક્સિન લીધા બાદ પણ માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો- વાંચો વિગત
નવી દિલ્હી, 26 જૂનઃ વિશ્વભરમાં કોરોના ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાને કારણે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ અપીલ કરી છે કે જેમણે રસીના બંને ડોઝ લીધા છે તેઓએ માસ્ક પહેરવાનું બંધ … Read More
