ભારતમાં મળેલા ડેલ્ટા વેરિયન્ટ(Delta Variant)ની સામે સૌથી વધુ અસરકારક સ્પુટનિક વી રસી: રશિયાનાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ

નવી દિલ્હી, 16 જૂન: Delta Variant: રશિયાનાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ(RDIF)એ મંગળવારે એ દાવો કર્યો છે કે રશિયાની સ્પુટનિક વી (Sputnik-V) કોરોના વાયરસ વેક્સિન ભારતમાં સૌથી પહેલા મળેલા ડેલ્ટા વેરિયન્ટ(Delta Variant)ની … Read More

રશિયાની રસી સ્પુતનિક(Sputnik V)ને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીએ જરૂરી મંજૂરી આપતા, રસીની કિંમત થઈ જાહેર- Gst સાથે આટલામાં મળશે રસી

બિઝનેસ ડેસ્ક, 14 મેઃ કોરોનાના કહેર વચ્ચે લોકોમાં રસી વિશે જાગૃતિ જોવા મળી રહી છે. તાજેતરમાં જ રશિયાની સ્પુતનિક(Sputnik V) કોવિડ-19 વેક્સિનના એક ડોઝની ભારતમાં લગભગ 1000 રૂપિયા કિંમત આંકવામાં … Read More

કોરોનાના કારણે બ્રાઝિલમાં સતત 5માં દિવસે 1000થી વધુ લોકોના મોત, છતા રશિયન વેક્સિન સ્પુતનિક-Vને મંજૂરી મળી નથી…!

બ્રાઝિલ, 18 જાન્યુઆરીઃ ઘણા દેશોમાં કોરોના વાઈરસ વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે, પણ કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. બ્રાઝિલમાં શનિવારે(16 જાન્યુઆરી)સતત પાંચમો દિવસ રહ્યો, જ્યારે મહામારીના કારણે મોતની સંખ્યા … Read More

રશિયાની સ્પુતનિક વેક્સિનનો ભારતમાં ટ્રાયલ શરુ, આ રસી 2 વર્ષ સુધી આપશે કોરોનાથી રક્ષણ

અમદાવાદ,14 ડિસેમ્બર: વિશ્વના તમામ દેશો કોરોનાની સામે જજુમી રહ્યાં છે. તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કોરોનાની વેક્સિન બનાવવામાં મથ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે રશિયાની સ્પુતનિક(Sputnik V) રસી ચર્ચામાં … Read More