ukraine president 600x337 1

Ukraine president: રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી આ મામલે સમાધાન કરવા થયા તૈયાર; જાણો વિગતે

Ukraine president: યુક્રેને છોડ્યો NATOના સભ્યપદનો મોહ

અમદાવાદ, 09 માર્ચ: Ukraine president: યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મોટી જાહેરાત કરી છે.

  • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ નાટોના સભ્યપદ માટે વધુ દબાણ કરી રહ્યા નથી. 
  • સાથે તેમણે પુતિને સ્વતંત્ર જાહેર કરેલા રશિયન તરફી બે પ્રાંતોના દરજ્જા મુદ્દે  સમાધાન કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. 
  • આ એવા મુદ્દા છે જે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું મૂળ માનવામાં આવે છે. તેઓએ રશિયાને શાંત કરવાના હેતુથી આ નિર્ણયો લીધા છે.

આ પણ વાંચોBenefits to eating pumpkin: કોળું ખાવાના છે ઘણા ફાયદા તેને કરો તમારા ડાયટમાં સામેલ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.