આજે સુપ્રિમ કોર્ટ(Supreme Court)ના ન્યાયાધીશો અને તેમના પરિવારોને આપવામાં આવશે કોરોના વેક્સિન

અમદાવાદ, 02 માર્ચઃ 1 માર્ચથી દેશભરમાંથી કોરોનાની રસીનો બીજો તબક્કો શરુ થઇ થયો છે, બીજા તબક્કામાં, કોરોના વેક્સિન 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 થી 59 વર્ષની વયના ગંભીર રોગોથી … Read More

દંતાલીના સચ્‍ચિદાનંદ આશ્રમના ૮૯ વર્ષીય મહંત સચ્‍ચિદાનંદ સ્‍વામી (Sachidanand swami)એ રસી મૂકાવી આપ્‍યો પ્રેરક સંદેશ

આજથી આણંદ જિલ્‍લામાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ થી ૫૯ વર્ષનીગંભીર બિમારી ધરાવતા વ્‍યકિતઓને વેકિસનેશનનો પ્રારંભ આણંદ, 01 માર્ચ: ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ આણંદ જિલ્‍લામાં આજે તા. ૧લી માર્ચથી … Read More

ચૌદમી વિધાનસભા (Vidhansabha)ના આઠમા સત્રનો પ્રારંભઃ કેશુભાઇ પટેલ તથા માધવ સિંહ સોલંકી સહિત આ દિવંગત વિધાયકોને યાદ કરીને ભાવાંજલિ આપી!

ગાંધીનગર, 01 માર્ચઃ મુખ્યમંત્રી અને વિધાનગૃહ(Vidhansabha)ના નેતા વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજૂ કરીને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકી તેમજ સ્વ. કેશુભાઇ પટેલ … Read More

Documents For covid 19 vaccine: શું તમે જઇ રહ્યાં છો કોરોનાની રસી લેવા? તો સાથે આ જરુરી પેપર લઇ જવાનું ન ભૂલશો- વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 01 માર્ચઃ આજથી કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકાનો આરંભ થવા જઈ રહ્યો છે.આ તબકકામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના તમામને કોરોના વેકિસન(Documents For covid 19 … Read More

In10 મીડિયા નેટવર્કની નવી હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ ‘Ishara- Zindgi ka nazara’નો આજથી પ્રારંભ

મુંબઇ, 1 માર્ચ : IN10 મીડિયા નેટવર્ક ઇશારા – જિંદગીના નઝારા(Ishara- Zindgi ka nazara) સાથે હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ માર્કેટમાં પ્રવેશી રહી છે. જીવનમાં એક કેલિડોસ્કોપ અને દરેક વસ્તુને મધ્યમાં રાખીને … Read More

Gujarat Budget Session: લવજેદાહનું બિલ પસાર કરવાની શક્યતા, 3 માર્ચે નીતિન પટેલ રજૂ કરશે ગુજરાતનું અંદાજપત્ર

ગાંધીનગર, 01 માર્ચઃ આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર(Gujarat Budget Session)નો પ્રારંભ થઇ રહ્યો છે. આ સત્રમાં ભાજપ સરકાર યુપી સરકારની જેમ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરી શકે છે. આ … Read More

વડાપ્રધાન બાદ ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) પણ લેશે કોરોના વેક્સીન, નિવાસ સ્થાને જશે ખાનગી હોસ્પિટલની ટીમ

નવી દિલ્હી, 01 માર્ચઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah)પણ કોરોના વાયરસની રસી લગાવશે. ખાનગી હોસ્પિટલની તબીબી ટીમ આજે બપોરે તેમના નિવાસસ્થાનની મુલાકાત લેશે, જ્યાં અમિત શાહને રસી … Read More

COVID 19 Vaccine : આજથી સિનિયર સિટીજન માટે વેક્સિનની પ્રક્રિયા શરુ, વડાપ્રધાન મોદીએ લીધી પહેલી રસી- જાણો કોણ છે પીએમને રસી આપનાર….

નવી દિલ્હી, 01 માર્ચઃ આજે એટલે 1 માર્ચ 60 વર્ષથી ઉપર લોકો કોરોના વેક્સિન(COVID 19 Vaccine) આપવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. એમાં સૌથી પહેલા વેક્સિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવી છે. આજે દેશભરમાં … Read More

Netflix-Amazon-OTT પ્લેટફોર્મ માટે કડક બન્યા નિયમો, આ ઉંમરના લોકો નહીં જોઈ શકે ફિલ્મોઃ વાંચો સંપૂર્ણ વિગત

બોલિવુડ ડેસ્ક, 27 ફેબ્રુઆરીઃ જો તમે સોશલ યુઝ કરો છો અને OTT (Netflix-Amazon-OTT)પ્લેટફોર્મ પર મૂવીઝ અને શો જોવાનાં શોખીન છો, તો તમારા માટે આ સમાચાર વાંચવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે આવતીકાલથી … Read More

Vaccine rate: રાજ્ય સરકારે કોરોના રસીની કિંમત કરી નક્કી, ખાનગી હોસ્પિટલમાં આ ભાવે મળશે વેક્સિન

ગાંધીનગર, 27 ફેબ્રુઆરીઃ ગુજરાત સરકારે રસીકરણ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે કોરોના રસીની કિંમત(Vaccine rate) નક્કી કરી છે. કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની રસીની કિમત 150 રૂપિયા નક્કી કરાઈ છે. રસી … Read More