Surat ganja seized: સુરત: રેલવે પટરી પાસેથી 4.28 લાખનો ગાંજો ઝડપાયો

Surat ganja seized: રેલવે પટરી પાસેથી બિનવારસી અલગ-અલગ બેગમાંથી 4.28 લાખનો ગાંજો ઝડપાયો, મૂકી જનારા વોન્ટડે જાહેર, તપાસ શરૂ સુરત, 24 ઓગસ્ટ: Surat ganja seized: સુરતમાં પોલીસે કમિશનર દ્વારા ‘નો … Read More

Awarded to Archana Patel: સંસ્કૃત વિષયમાં વેદો-પુરાણોના અધ્યયન વિષય પર Ph.D કરનાર અર્ચના પટેલને પદવી એનાયત

Awarded to Archana Patel:સંસ્કૃત વિષયમાં વેદો-પુરાણોના અધ્યયન વિષય પર Ph.D કરનાર ભરૂચના અર્ચના પટેલને શિક્ષણ રાજ્યમંત્રીના હસ્તે પદવી એનાયત ધર્મ ગ્રંથો વિષે જિજ્ઞાસા હોવાથી વેદો-પુરાણો પર પીએચડી કર્યું છે. હવે … Read More

Natural Farming Stalls: માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પ્રાકૃતિક ખેતીના સ્ટોલનો પ્રારંભ

Natural Farming Stalls: સુરત જિલ્લાના તાલુકાવાસીઓને પ્રાકૃતિક ખેતપેદાશો ખરીદવાનો ઘર આંગણે અવસર સાપડયો સુરત, 24 ઓગસ્ટ: Natural Farming Stalls: આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે રાજયના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને બજાર મળી … Read More

Two organs donated at Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર 5 કલાકમાં બે સફળ અંગદાન દ્વારા 8ને નવજીવન

Two organs donated at Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની અકલ્પનિય સિધ્ધી Two organs donated at Ahmedabad Civil Hospital: ચંદ્રયાનની સફળતાએ સમગ્ર વિશ્વનું દિલ જીત્યુ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના … Read More

Turmeric has many benefits: હળદર ભેળવીને ખાઓ આ 2 વસ્તુઓ, હાડકાં મજબૂત થશે, થશે અનેક ફાયદા

Turmeric has many benefits: રસોડામાં રાખવામાં આવેલી ઘણી વસ્તુઓ ખાવાનો સ્વાદ તો વધારે જ છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આટલું જ નહીં આયુર્વેદમાં … Read More

Jio Cinema: 23 ઓગસ્ટથી શરૂ થતી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું જિયો સિનેમા પર લાઇવ સ્ટ્રીમિંગ

Jio Cinema: આ ટુર્નામેન્ટથી શેલ્ડન જેક્સન અને ચેતન સાકરિયા જેવા ખેલાડીઓ ટી20ના મેદાન પર પરત ફરશે  મુંબઈ, 22 ઓગસ્ટ: Jio Cinema: ભારતની મુખ્ય સ્થાનિક ટી20 ટુર્નામેન્ટમાંની એક સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની ત્રીજી આવૃત્તિ … Read More

Isabgul: અમેરિકાના લોકો નિયમિતપણે ખાય છે ગુજરાતમાં તૈયાર થતો ઔષધીય પાક ઇસબગુલ

ઇસબગુલના(Isabgul) પ્રોસેસિંગમાં ગુજરાત ભારતમાં મોખરાના સ્થાન પર, દેશના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં ગાંધીનગર, 22 ઓગસ્ટ: Isabgul: સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ તરીકે ઓળખાતો ઇસબગુલ ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં … Read More

Gaumata Poshan Yojna: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના સહાયના ધોરણમાં સુધારો કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gaumata Poshan Yojna: રાજ્યની ગૌશાળા-પાંજરાપોળો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જાહેરાત અહેવાલ: ઉદય વૈષ્ણવ- સી એમ, પી આર ઓગાંધીનગર, 22 ઓગસ્ટ: Gaumata Poshan Yojna: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના … Read More

Ahmedabad-Tiruchirappalli Train: અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવ્યા

અમદાવાદ, 22 ઓગસ્ટ: Ahmedabad-Tiruchirappalli Train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના કુલ 8 ફેરા સ્પેશિયલ ભાડા પર લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેની વિગતો નીચે મુજબ … Read More

SPIPA: કલ, આજ ઔર કલ !

SPIPA: UPSC ની તૈયારી માટેનું ઉત્તમ સ્થળ એટલે સ્પીપા : ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને નાગરિક કેન્દ્રિત અને નૈતિકતા પૂર્ણ વહીવટના અમલ માટે ગુણવત્તાયુક્ત તાલીમ આપીને સુશાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે … Read More