Jamnagar street vendor: ટ્રાફિકમાં અડચણરૂપ રસ્તા ખડકાયેલી રેંકડીઓ અને પથારા વાળાઓને JMC એસ્ટેટ શાખા એ પોલીસ કાફલાને સાથે રાખી દૂર કર્યા હતા

અહેવાલ: જગત રાવલ જામનગર, ૨૯ ઓક્ટોબર: Jamnagar street vendor: દિવાળીના તહેવારો નજીક હોય ત્યારે જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં જિલ્લા બહારના લોકોની ખરીદી માટે ભાડે ભીડ જોવા મળે છે ખરીદી કરવા … Read More

MP Poonam madam: સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને SBI લીડ બેંક દ્વારા જામનગરમાં મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો

MP Poonam madam: નાના ઉદ્યોગોને વધુ સક્ષમ બનાવવા સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાતા લઘુ વ્યાપારીઓને સરકારનો સાથ પ્રાપ્ત થયો છે: સાંસદ પૂનમબેન માડમ ૧૪ બેંકો દ્વારા ૪૧.૭૭ કરોડની ૧,૩૯૦ … Read More

Russia Yantar Shipyard Launches: યાનતાર શિપયાર્ડ, કેલિનિનગ્રાડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું

Russia Yantar Shipyard Launches: P1135.6 વર્ગનું 7મું ભારતીય નૌકાદળ ફ્રિગેટ 28 ઓક્ટોબર 2021 ના ​​રોજ યાનતાર શિપયાર્ડ, કેલિનિનગ્રાડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. અહેવાલ: જગત રાવલજામનગર, ૨૯ ઓક્ટોબર: Russia Yantar … Read More

The first organ donation from a tribal community: આદિવાસી સમાજમાંથી સૌપ્રથમ અંગોનું દાન થયું…

The first organ donation from a tribal community: એક આદિજાતિ યુવાન અકસ્માતે બ્રેનડેડ થતા ગરીબ પરિવારે અંગોનું દાન કરી બીજા ચાર ને નવજીવન આપ્યું……….. સુરત થી અમદાવાદનું 277 કિ. મી … Read More

Season ticket holders allowed to travel: 4 જોડી ટ્રેન માં સિજન ટિકિટ ધારકો ને મુસાફરી કરવાની છૂટ છે

Season ticket holders allowed to travel: 29 ઓક્ટોબરથી અમદાવાદથી ઉપડતી/પાસ થતી 4 જોડી ટ્રેન માં સિજન ટિકિટ ધારકો ને મુસાફરી કરવાની છૂટ છે અમદાવાદ, ૨૮ ઓક્ટોબર: Season ticket holders allowed … Read More

Isha Ambani: સ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ દ્વારા બોર્ડમાં નવી નિમણૂકની જાહેરાત કરાઈ

રિલાયન્સ જિયોના ડિરેક્ટર ઈશા અંબાણીનો (Isha Ambani) વિશ્વ પ્રતિષ્ઠિત મ્યુઝિયમના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં સમાવેશ મુંબઈ, ૨૮ ઑક્ટોબર: Isha Ambani: સ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ તેના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના નવા … Read More

The country first bullet train: સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં કાર્યરત થઈ જશે

The country first bullet train: સુરતમાં અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજાયો ભારતના કોઈ પણ સમાજના એક જ સ્થળે દર્શન કરવા હોય તો સુરત … Read More

President visits Gujarat: આવતીકાલ થી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે.

President visits Gujarat: રાષ્ટ્રપતિ 28 થી 30 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર: President visits Gujarat: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28થી 30 ઓક્ટોબર, 2021 દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે. President visits Gujarat: 29 ઓક્ટોબર, … Read More

Gujarati school in Karachi: કરાચીની ગુજરાતી શાળા હવે ઇસ્લામના સકંજામાં; જાણો શું છે હકીકત

Gujarati school in Karachi: પાકિસ્તાનના કરાચીમાં એક ગુજરાતી શાળાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોનો દાવો છે કે આ શાળા પર લાગેલા હિન્દુ નામને હટાવીને મલાલા યુસુફઝઈનું … Read More

Yog training camp: જામનગર ખાતે અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર યોજાઈ

Yog training camp: દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા વિષે લેફ્ટનન્ટ મનોજ બ્રિસ્ટ અને લેફ્ટનન્ટ સુષ્મિતા વગેરે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. અહેવાલ: જગત રાવલ જામનગર, ૨૭ ઓક્ટોબર: Yog training … Read More