એઇમ્સ રાજકોટના ખાતમુહૂર્તની તડામાર તૈયારીઓ.

એઇમ્સ આવશે, ૫૦૦૦ થી વધુ નોકરીઓ લાવશે તબીબી ક્ષેત્રે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ રોજગારીનું થશે સર્જન ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા શરુ કરાશે: એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહા રાજકોટ,૨૯ડિસેમ્બર:ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે, જેનું ખાતમુહૂર્ત ૩૧ ડિસેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થશે. ૭૫૦ બેડની આએઈમ્સમાં અનેક વિભાગ તેમજ શૈક્ષણિક કાર્ય શરુ થશે ત્યારે સમગ્ર એઇમ્સના સંચાલન માટે ૫૦૦૦ થી વધુનો સ્ટાફ જરૂરી હોવાનું એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે. ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓ.પી.ડી. થી લઈ ટ્રોમા સુધીના ઇમરજન્સી કેસનેહેન્ડલકરવામાં આવશે, ૨૦૦ એકર જગ્યામાં નિર્માણ થનાર એઈમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે. તબીબી અને વિદ્યા એમ બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ , ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે ઉભી થશે. આ  ઉપરાંત સિક્યોરિટી, ભોજન, સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. રાજકોટ ખાતે મોટાપાયે રોજગારીનું સર્જન થશે, જેનું ચયન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રી શ્રમદીપ સિંહાએ ઉમેર્યું હતું.   આ પણ વાંચો…. બોલિવુડ ખેલાડીએ ફીમાં કર્યો કરોડોનો વધારો, વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર … Read More

મુખ્યમંત્રી શ્રીએ વર્ષ ૨૦૨૧નું નયન રમ્ય અને આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યું

ગાંધીનગર, ૨૯ ડિસેમ્બર: રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વર્ષ ૨૦૨૧નું નયન રમ્ય અને આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યું હતું તે વેળાએ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિની કુમાર, ઉદ્યોગ વિભાગના સચિવ શ્રી સંદીપ … Read More

BIG BREAKING: મનસુખ વસાવાના સમર્થનમાં ભાજપના હોદ્દેદારો સહીત ૨૯ જેટલા સક્રિય કાર્યકરોના રાજીનામાં

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલારાજપીપલા, ૨૯ ડિસેમ્બર: ભરૂચ ભાજપના સંસદ સભ્ય મનસુખ વસાવા ના રાજીનામાં થી ભાજપ ને તો આંચકો લાગ્યો છે પરંતુ નર્મદા જિલ્લા માં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે … Read More

धनबाद के 66 गांव, 2,26,173 लाभुक, 442 योजना के लिए मिली 462 करोड़ 25 लाख की सौगात

राज्य सरकार के एक वर्ष पूरा होने पर धनबाद के 66 गांव, 2,26,173 लाभुक, 442 योजना के लिए मिली 462 करोड़ 25 लाख की सौगात उपायुक्त, एसएसपी ने लगाया भ्रष्टाचार … Read More

नई दिल्ली नगरपालिका परिषद की बैठक में 37 प्रस्तावों को मंजूरी दी ।

रिपोर्ट: महेश मौर्य, दिल्ली नई दिल्ली,29 दिसंबर, 2020: नई दिल्ली नगरपालिका परिषद (NDMC) की 26 दिसंबर, 2020 को आयोजित बैठक दिल्ली के मुख्यमंत्री श्री अरविंद केजरीवाल की अध्यक्षता में हुई … Read More

અંબાજી બ્રેકીંગ…મુખ્ય મંત્રી વિજય રૂપાણીના ધર્મ પત્ની પોતાનાં પુત્ર સાથે અંબાજી મંદિરમાં પહોંચ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૯ ડિસેમ્બર: મુખ્ય મંત્રી વિજય રૂપાણી ના ધર્મ પત્ની પોતાનાં પુત્ર સાથે અંબાજી આવ્યાં. અંજલીબેન રૂપાણી પોતાના પરિવાર સાથે મા અંબાના ધામમાં પહોંચ્યાં.પોતાના પુત્ર ઋષભ … Read More

આરોગ્ય વનમાં ઔષધ માનવ આકર્ષણનું કેન્દ્ર, યુવાઓ માટે બન્યુ રોજગારીનો સ્ત્રોત

કેવડીયા: વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતું આરોગ્ય વન સ્થાનિક યુવા સમુદાય માટે બન્યું છે રોજગારીનો સ્ત્રોત ૧૭ એકરમાં પથરાયેલ આરોગ્ય વનમાં ૩૮૦ પ્રજાતિના પાંચ લાખ ઔષધિય રોપાઓ ઉછેરવામાં આવ્યા છે … Read More

મનસુખ વસાવાના રાજીનામા બાદ, અન્ય આગેવાનો અને કાર્યકરો પણ રાજીનામું આવે તેવી અટકળો

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ભાજપ માંથી આપ્યું રાજીનામુ . અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૯ ડિસેમ્બર: શિયાળુ સત્રમાં સાંસદ પદે થી પણ રાજીનામુ આપશે ભાજપ ના સિનિયર અને પીઢ … Read More

भारत की बड़ी उपलब्धि 6 महीने बाद कोविड दैनिक मरीजों की संख्या घटकर 16,500 दर्ज की गई

29 DEC 2020 by PIB Delhi: ‘संपूर्ण सरकार और पूरे समाज’ दृष्टिकोण के आधार पर एक सतत, सक्रिय और मजबूत रणनीति के साथ भारत ने आज वैश्विक महामारी कोविड के खिलाफ अपनी लड़ाई … Read More

લાયન્સ કલબ વેસ્ટ દ્વારા દયારામ લાયબ્રેરીમાં પુસ્તક વિતરણ.

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૯ ડિસેમ્બર: લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા શહેર મધ્યમાં આવેલી રાજાશાહી સમય ની શ્રી દયારામ ફ્રી રીડિંગ રૂમ એન્ડ લાયબ્રેરીમાં દાતા કેતનભાઈ શાહ ના સહયોગ … Read More