freepressjournal 2021 06 9a778a5f 4b0a 4aa5 b929 c3694ac5eecf cats

રામાનંદ સાગરની રામાયણના આર્ય સુમંત એક્ટર ચંદ્રશેખર(chandra shekhar)નું 97 વર્ષે થયું નિધન, અરુણ ગોવિલે આપી શ્રદ્ધાંજલી

બોલિવુડ ડેસ્ક, 17 જૂનઃ રામાયણમાં આર્ય સુમંત રોલ કરતા એક્ટર ચંદ્રશેખર(chandra shekhar)નો 97 વર્ષની ઉમ્રમાં નિધન થઈ ગયો. ગુરૂવારે સવારે 7 વાગ્યે તેને છેલ્લો શ્વાસ લીધો. ચંદ્રશેખરએ બૉલીવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતું. તેને હેલ્થની સંકળાયેલી કોઈ સમસ્યા ન હતી. રિપોર્ટસ મુજબ 16 જૂન સાંજે 4 વાગ્યે તેમનો અંતિમ સંસ્ક્કાર કરવામાં આવ્યો.

Whatsapp Join Banner Guj

ચંદ્રશેખર(chandra shekhar) બૉલીવુડની 250 થી વધારે ફિલ્મોમાં કામ કર્યા છે. તે 1964માં આવી ફિલ્મ “ચા ચા ચા” અને સ્ટ્રીટ સિંગર 1998ના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ રહ્યા છે. Etimes ની રિપોર્ટ મુજબ તેમના દીકરા અશોકને જણાવ્યુ કે તેમના પિતાનો નિધન સૂતા સમયે થયું. તેને સ્વાસ્થયથી સંકળાયેલી કોઈ પરેશાની ન હતી. ગયા ગુરૂવારે તેણે 1 દિવસ માટે હૉસ્પીટલ લઈ ગયા હતા.

એક્ટરના નિધનના સમાચાર જાણતા રામાયણમાં રામનું પાત્ર ભજવતા અભિનેતા અરુણ ગોવિલે ચંદ્રશેખરને શ્રંદ્ધાજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે અરુણે આર્ય સુમંત સાથે સૌથી વધુ સ્ક્રિન શેર કરી હતી. તે તેમના ઘણા નજીક હતા.

કારકિર્દીની વાત કરીએ તો, ફિલ્મ સુરંગ ચંદ્રશેખર(chandra shekhar)ની હીરો ફિલ્મ કરી હતી. તે સિવાય બારાદરી કાળી ટોપી લાલ રૂમાલ સ્ટ્રીટ સિંગરમાં તે લીડ રોલમાં નજર આવ્યા. તે સિવાય તે નમક હલાલ, ડિસ્કો ડાંસર, શરાબી, હુકુમત, અનપઢ, સાજન બિના સુહાગન, સંસાર જેવી ઘણી ફિલ્મોમાં કેરેક્ટર રોલમાં નજર આવ્યા. 65 વર્ષની ઉમ્રમાં તે રામાયણમાં આર્ય સુમંતના રોલમાં નજર આવ્યા હતા. 78 વર્ષની ઉમ્રના ડર પછી ઈંડસ્ટ્રીથી રિટાયર થઈ ગયા.

આ પણ વાંચો….

રાહતના સમાચાર: ડ્રાઈવિંગ લાયસન્સ(driving license) RC સહિતના ડોક્યુમેન્ટ માટે સરકારે સમય મર્યાદા લંબાવી- વાંચો સંપૂર્ણ અહેવાલ