OSCAR 2022

OSCAR 2022: ભારતીય ડોક્યુમેન્ટ્રી ‘રાઈટિંગ વિથ ફાયર’ ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ, જુઓ એવોર્ડ નોમિનેશનનું સંપૂર્ણ લિસ્ટ

OSCAR 2022: ઈન્ડિયન ડોક્યુમેન્ટ્રીનું રિન્ટુ થોમસ અને સુષ્મિતા ઘોષ દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું

મનોરંજન ડેસ્ક, 09 ફેબ્રુઆરીઃ OSCAR 2022: ભારતની ‘રાઈટિંગ વિથ ફાયર’ ડોક્યુમેન્ટરીને ઓસ્કર એવોર્ડ 2022 માટે ફાઈનલ નોમિનેશન લિસ્ટમાં નોમિનેટ કરવામાં આવી છે. PTI ન્યૂઝ એજન્સીના અનુસાર, એકેડમી એવોર્ડ્સની 94મી એડિશનની ફાઈનલ લિસ્ટમાં આ ઈન્ડિયન ડોક્યુમેન્ટ્રીને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે.

નોમિનેશનની જાહેરાત ટ્રેસી એલિસ રોસ અને લેસ્લી જોર્ડન દ્વારા મંગળવાર સાંજે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સના ટ્વિટર પેજ પર કરવામાં આવી. ઈન્ડિયન ડોક્યુમેન્ટ્રીનું રિન્ટુ થોમસ અને સુષ્મિતા ઘોષ દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું છે. બંનેની કરિયરની આ પહેલી ડોક્યુમેન્ટ્રી છે. રાઈટિંગ વિથ ફાયરની કહાની દલિત મહિલા દ્વારા ચલાવવામાં આવતા ભારતના એકમાત્ર ન્યૂઝ પેપર “ખબર લહરિયા” સાથે સંબંધિત છે. તેમાં બતાવવામાં આવ્યું છે કેવી રીતે દલિત મહિલાઓ આ અખબારને પ્રિન્ટમાંથી ડિજિટલમાં કન્વર્ટ કરે છે અને તેમને સામાજિક વર્તુળ સાથે જોડવામાં આવે. આ દરમિયાન તેમની સામે જ્ઞાતિ અને જેન્ડર સાથે સંબંધિત ઘણા પડકારો સામે આવે છે.

જુઓ નોમિનેશનનું લિસ્ટ-

બેસ્ટ પિક્ચર

બેલફાસ્ટ
કોડા
ડોન્ટ લુક અપ
ડ્રાઈવ માય કાર
ડ્યુન
કિંગ રિચર્ડ
લિકોરીસ પિઝા
નાઈટમેયર એલી
ધ પાવર ઓફ ધ ડોગ
વેસ્ટ સાઈડ સ્ટોરી
બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ

જેસી બક્લી
ફિલ્મ- ધ લાસ્ટ ડોટર
એરિયાના ડીબોસ
ફિલ્મ- વેસ્ટ સાઈડ સ્ટોરી
જુડી ડેન્ચ
ફિલ્મ- બેલફાસ્ટ
કિર્સ્ટન ડન્સ્ટ
ફિલ્મ- ધ પાવર ઓફ ધ ડોગ
ઓન્ઝાન એલિસ
ફિલ્મ- કિંગ રિચર્ડ

બેસ્ટ એક્ટર- ઈન સપોર્ટિંગ રોલ
સિયારન હિંડ્સ
ફિલ્મ- બેલફાસ્ટ
ટ્રૉય કોટર
ફિલ્મ- કોડા
જેસ્સ પ્લેમન્સ
ફિલ્મ- ધ પાવર ઓફ ડોગ ​​​​​​​
જેકે સાયમન
ફિલ્મ- બીંગ ધ રિચર્ડ
​​​​​​​કોડી સ્મિત- મેકફી
ફિલ્મ- ધ પાવર ઓફ ડોગ

બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ

ડ્રાઈવ માય કાર ફલી

ધ હેન્ડ ઓફ ગોડ

લુનાનાઃ એ યાક ઈન ધ ક્લાસરૂમ

ધ વર્સ્ટ પર્સન ઈન ધ વર્લ્ડ

બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ)

ઓડિબલ
લીડ મી હોમ
ધ ક્વીન ઓફ બાસ્કેટબોલ
થ્રી સોન્ગ ફો બેનઝીર
વ્હેન વી આર બુલિઝ
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ
એસેન્સન
એટિકા
ફલી
સમર ઓફ સોલ
રાઈટિંગ વિધ ફાયર

બેસ્ટ ઓરિજિનલ સોન્ગ

કિંગ રિચાર્ડ
એનકાંટો
બેલફાસ્ટ
નો ટાઈન ટૂ ડાઈ
ફોર ગુડ ડેઝ​​​​​​​​​​​​​​
એનિમેટેડ ફીચર ફિલ્મ
એનકાંટો
ફલી
લૂકા
ધ મિશેલ વર્સિસ મશીન
રાયા એન્ડ ધ લાસ્ટ ડ્રેગન

એડેપ્ટેડ સ્ક્રીનપ્લે
કોડા
ડ્રાઈવ માય કાર
ડ્યુન
ધ લોસ્ટ ડોટર
ધ પાવર ઓફ ડોગ

ઓરિજિનલ સ્ક્રીનપ્લે
બેલફાસ્ટ
ડોન્ટ લુક અપ
કિંગ રિચર્ડ
લિકોરીસ
ધ વર્સ્ટ પર્સન ઈન ધ વર્લ્ડ

એક્ટર ઈન લીડિંગ રોલ

જેવિયર બાર્ડમ
ફિલ્મ- બીંગ ધ રિકોર્ડ્સ
બેનેડિક્ટ કંબરબેઝ
ફિલ્મ- ધ પાવર ઓફ ધ ડોગ
એન્ડ્રૂ ગારફીલ્ડ
ફિલ્મ- ટિક-ટિક બૂમ
વિલ સ્મિથ
ફિલ્મ- કિંગ રિચર્ડ
ડેનઝેલ વોશિંગટન
ફિલ્મ- ધ ટ્રેજેડી ઓફ મેકબેથ

બેસ્ટ એક્ટ્રેસ ઈન લીડિંગ રોલ
જેસિકા ચેસ્ટેન
ફિલ્મ – ધ આઇઝ ઓફ ટેમી ફેય
ઓલિવિયા કોલમેન
ફિલ્મ – ધ લાસ્ટ ડોટર
પેનેલોપ ક્રૂઝ
ફિલ્મ- પેરેલલ મધર
નિકોલ કિડમેન
ફિલ્મ- બીંગ ધ રિચર્ડ
ક્રિસ્ટન સ્ટીવર્ટ

ફિલ્મ- સ્પેન્સર

આ પણ વાંચોઃ Hijab Vs Saffron Controversy: હિજાબ Vs ભગવા વિવાદ વધતા રાજ્ય સરકારે 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદેશ- વાંચો સંપૂર્ણ અહેવાલ

બેસ્ટ ડાયરેક્ટર

કેનેથ બ્રાનાઘ

ફિલ્મ- બેલફાસ્ટ
ર્યુસુકે હમાગુચી
ફિલ્મ- ડ્રાઈવ માય કાર
પોલ થોમસ એન્ડરસન
ફિલ્મ- લિકોરાઈસ પિઝા
જેન કેમ્પિયન
ફિલ્મ- ધ પાવર ઓફ ધ ડોગ
સ્ટીવ સ્પીલબર્ગ
ફિલ્મ- વેસ્ટ સાઈડ સ્ટોરી
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન
ડ્યુન
નાઈટમેયર એલે
ધ પાવર ઓફ ડોગ
ધ ટ્રેડેજી ઓફ મેકબેથ

વેસ્ટ સાઈડ સ્ટોરી

બેસ્ટ સિનેમેટોગ્રાફી

  • ડ્યુન
  • નાઈનમેયર એલે
  • ધ પાવર ઓફ ધ ડોગ
  • ધ ટ્રેજેડી ઓફ મેકબેથ
  • વેસ્ટ સાઈડ સ્ટોરી

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન

  • ક્રુએલા
  • સાયરાનો
  • ડ્યુન
  • વેસ્ટસાઈડ સ્ટોરી
  • બેસ્ટ અચીવમેન્ટ ઈન સાઉન્ડ
  • બેલફાસ્ટ
  • ડ્યુન
  • નો ટાઈમ ટૂ ડાય
  • ધ પાવર ઓફ ધ ડોગ
  • વેસ્ટસાઈડ સ્ટોરી
  • અફેર ઓફ ધ આર્ટ
  • બેસ્ટિયા
  • બોક્સબેલેટ
  • રોબિન રોબિન
  • ધ વિન્ડશીલ્ટ વાઈપર

લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ

  • અલા કાચૂઃ ટેક એન્ડ રન
  • ધ ડ્રેસ
  • ધ લોન્ગ ગુડબાય
  • ઓન માય માઈન્ડ
  • પ્લીઝ હોલ્ડ
  • બેસ્ટ ઓરિનિજન સ્કોર
  • ડોન્ટ લુક અપ
  • ડ્યુન
  • એનકાંટો
  • પેરેલલ મધર્સ
  • ધ પાવર ઓફ ધ ડોગ

બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ

  • ડ્યુન
  • ફ્રી ગાય
  • નો ટાઈમ ટૂ ડાય
  • શાંગ-ચી એન્ડ ધ લીજેન્ટ ઓફ ધ ટેન રિંગ્સ
  • સ્પાઈડરમેન- નો વે હોમ

બેસ્ટ ફિલ્મ એડિટિંગ

  • ડોન્ટ લુક અપ
  • ડ્યુન
  • કિંગ રિચર્ડ
  • ધ પાવર ઓફ ધ ડોગ
  • ટિક-ટિક બુમ

બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલ

  • કમિંગ ટૂ અમેરિકા
  • ક્રુએલા
  • ડ્યુન
  • ધ આઈઝ ઓફ ટેમ ફાએ
Gujarati banner 01