ટેક્સપેયર્સ માટે સારા સમાચારઃ ઇન્કટેક્સ રિર્ટન ભરવાની છેલ્લી તારીખ લંબાઇ,જાણો છેલ્લી તારીખ

India Briefing Filing Income Tax Returns in India edited

બિઝનેસ ડેસ્ક,31 ડિસેમ્બરઃટેક્સપેયર્સ માટે સારા સમાચાર છે. પર્સનલ ઈનકમ ટેક્સ ફાઈલ કરવાની છેલ્લી વધારી દેવામાં આવી છે. સમયમર્યાદા 31 ડિસેમ્બર 2020 સુધી હતી, જે હવે વધારી દેવામાં આવી છે. હવે કરદાતાઓ 10 જાન્યુઆરી 2021 સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકશે. આ ઉપરાંત ટ્રસ્ટ યોજનાની તારીખ પણ 31 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. બંને કિસ્સાઓમાં છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 હતી. પરંતુ, હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો….

સાસણગીરની મુલાકાત આમિર ખાનને પડી ભારે, હાઇકોર્ટમાં અરજી દાખલ- વાંચો શું છે મામલો