Abu 3112 thumbnail

વીડિયોઃ ઘરે બેઠા જુઓ માઉન્ટ આબુની સ્થિતિ, કડકડતી ઠંડીમાં શું કરી રહ્યા છે લોકો…!

માઉન્ટ આબુ,31 ડિસેમ્બરઃ ઘણા લોકો થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે રાજસ્થાન ખાતે આવેલા હિલ સ્ટેશન આબુમાં ફરવા ગયા છે. અહીં કડકડતી ઠંડી પડી રહી છે. પાણીનું બરફમાં રુપાંતર થઇ રહ્યું છે. સતત ત્રીજા દિવસે ફ્રીઝિંગ પોઇન્ટ માઇન્સ -4 ડિગ્રીથી નીચે જ રહ્યું હતું.ન્યુનતમ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન પણ સતત ત્રીજા દિવસે નોંધાયું હતું. નોંધનીય છે કે, છેલ્લા 3 દિવસથી પર્વત પર્યટક સ્થળ માઉન્ટ આબુ પારો માઈનસ -4 ડિગ્રી સેલ્સિયસ નોંધાઇ રહ્યો છે, આજે તે આંશિક રીતે વધ્યો છે અને માઇનસ -4 પોઇન્ટ 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે.તમે વીડિયોમાં પણ જોઇ શકો છો માઉન્ટઆબુની હાલની સ્થિતિ.
આ પણ વાંચો...

ટેક્સપેયર્સ માટે સારા સમાચારઃ ઇન્કટેક્સ રિર્ટન ભરવાની છેલ્લી તારીખ લંબાઇ,જાણો છેલ્લી તારીખ