Congress 6th list of Candidates

Congress 6th list of Candidates: કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ- વાંચો વિગત

Congress 6th list of Candidates: આ યાદીમાં ગુજરાતના એકપણ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી

whatsapp banner

નવી દિલ્હી, 25 માર્ચઃ Congress 6th list of Candidates: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસે ધૂળેટીના દિવસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જોકે, આ યાદીમાં ગુજરાતના એકપણ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.

આ પણ વાંચોઃ Drowning Incidents on Dhuleti: ગુજરાતમાં ધુળેટીના દિવસે ડૂબી જવાને કારણે પાંચ લોકોના મોત થયા- વાંચો વિગત

આ પણ વાંચોઃ Canada cut Temporary Work Permit:  કેનેડાના વીઝાની રાહ જોતા લોકો માટે મોટા સમાચાર, કેનેડાએ વસ્તી ઘટાડવા કર્યો આ નિર્ણય- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો