Ganesh Chaturthi Muhurat 2021: ગણેશ ચતુર્થી નિમિત્તે જ્યોતિષ મૌલી રાવલ પાસેથી જાણીએ ગણપતિ દાદાની સ્થાપ્ન કરવાનું શુભ મૂહુર્ત..

Ganesh Chaturthi Muhurat 2021: ભગવન ગણેશની કૃપાથી સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સાથે તમામ વિઘ્નો દૂર થાય છે.

ધર્મ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ Ganesh Chaturthi Muhurat 2021: ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે. જ્યોતિષાચાર્યના મુજબ ભગવન ગણેશની કૃપાથી સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સાથે તમામ વિઘ્નો દૂર થાય છે. તો આવો ગણેશજીના સ્થાપ્ન અને મૂહુર્ત વિશે જાણીતા જ્યોતિષ ડો. મૌલી રાવલ પાસેથી જાણીએ..

આ પણ વાંચોઃ Government has approved PLI: સરકારે કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી

Whatsapp Join Banner Guj