lord shiva

સોમવારે ભોળાનાથ(Lord shiva)ને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સાથે મહાદેવના આશીર્વાદ મળશે

ધર્મ ડેસ્ક, 14 મેઃ હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાત દિવસ કોઈ-ન કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે. સોમવારના દિવસ ભગવાન શંકરનો હોય છે. આ દિવસ ભગવાન શિવ(Lord shiva)ની આરાધના કરાય છે. ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ભક્ત પૂજા અર્ચના કરવાની સાથે જ વ્રત પણ રાખે છે માન્યતા છે કે આવું કરવાથી ભગવાન શંકરનો આશીર્વાદ મળે છે અને કષ્ટોથી મુક્તિ મળે છે.

જ્યોતિષશાસ્ત્ર ભગવાન શિવ(Lord shiva)ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય પણ જણાવ્યા છે. જેને અજમાવેને ભોળેનાથે ની કૃપા મળે છે. જાણો સોમવારે કયાં ઉપાયો કરવાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની માન્યતા છે.

Lord shiva
  • સોમવારનો દિવસ ભગવાન શિવ(Lord shiva)ને ચંદન, ચોખા દૂધ ધતૂરો ગંગાજળ બિલ્વપત્ર કે આંકડાના ફૂલ ચઢાવવા જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી શિવ પ્રસન્ન હોય છે.
  • સોમવારના દિવસ ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉના લોટથી બનેલા ભોગ લગાવવા જોઈએ. ત્યારબાદ તેમની આરતી કરવી જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાળી આવે છે.
  • સોમવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી ભગવાન શિવ(Lord shiva)ની આરાધના કરવી જોઈએ. માન્યતા છેકે આવુ કરવાથી ભગવાન શંકરની કૃપાથી મનોકામના પૂર્ણ હોય છે.
  • ધાર્મિક માન્યતાઓ મુજબ સોમવારના દિવસે મહામૃત્યુજંય મંત્રનો 108 વાર જપ કરવાથી ભગવાન શિવનો આશીર્વાદ મળે છે. રોકાયેલા કામ ચલી પડે છે
  • સોમવારે ગ્રહ શાંતો માટે સ્નાન વગેરે કરી સફેદ કપડા ધારણ કરવા જોઈએ. ગરીબો કે જરૂરિયાતને આ દિવસે સફેદ રંગની વસ્તુઓનો દાન કરવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી જન્મ કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ મજબૂત હોય છે.

આ પણ વાંચો…..

G7 summit: PM મોદીએ બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનના આમંત્રણ પર વર્ચ્યુલી સમ્મેલનમાં હાજરી આપી, “વન અર્થ, વન હેલ્થ” નો આપ્યો મંત્ર