Pitru Tarpan

Pitru Tarpan:પિતૃ તર્પણ ક્યારે અને કેવી રીતે કરવું? તથા પિતૃ તર્પણ ના મહત્વ વિશે જાણો આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી- વાંચો વિગત

Pitru Tarpan: ભાદરવા વદ એકમથી અમાસના રોજથી 20 સપ્ટેમ્બર- 6 ઓક્ટોમ્બર સુધી પિતૃતર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય

ધર્મ ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃ Pitru Tarpan: ઘણી વખત આપણને નથી ખબર હોતી કે પિતૃ દોશ તમને લાગુ છે કે નહી, પરંતુ પિતૃ તર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. ભાદરવા વદ એકમથી અમાસના રોજ એટલે કે 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોમ્બર સુધી પિતૃ તર્પણ(Pitru Tarpan) કરી શકાશે. પિતૃતર્પણની વિધિ તથા વિગત જાણો, જ્યોતિષ આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી….

Whatsapp Join Banner Guj