Civil hospital

Civil Hospital OPD Visit Schedule: અમદાવાદ સિવિલ હોસ્પિટલ કયા દિવસે કઇ ઓ.પી.ડી. સેવા કાર્યરત છે? જાણી લો આ ખાસ માહિતી…

Civil Hospital OPD Visit Schedule: અમદાવાદ સિવિલની ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર માટે જવું છે?

અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, 16 જુલાઇ: Civil Hospital OPD Visit Schedule: અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રોગના નિદાન અને સારવાર માટે જતા હોવ તો નીચેની વિગતો અચૂક થી વાંચવી જોઇએ.


૧૨૦૦ બેડ હોસ્પિટલમાં અઠવાડિયાના દિવસ પ્રમાણે કયા મેડિકલ વિભાગની કઇ ઓ.પી.ડી. સેવા કાર્યરત છે તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

૧૨૦૦ બેડ “ઓ – બ્લોક ગ્રાઉન્ડ ફ્લોર” ઉપર નીચે મુજબની ઓ.પી.ડી. કાર્યરત છે.

૧. પીડીયાટ્રીક ( સોમવાર થી શનિવાર)

૨. ગાયનેકોલોજી (સોમવાર થી શનિવાર)

civil emergency

૧૨૦૦ બેડ “ઓ – બ્લોક પહેલા માળે” નીચે મુજબ ની ઓપીડી કાર્યરત છે….

૧. પીડીયાટ્રીક સર્જરી ( મંગળવાર અને શુક્રવાર)

૨. યુરોલોજી( બુધવાર અને શનિવાર)

૩. ગેસ્ટ્રોસર્જરી (સોમવાર અને ગુરૂવાર)

૪. ન્યુરોસર્જરી (મંગળવાર અને શુક્રવાર)

આ પણ વાંચોઃ Red alert in dang and valsad: ગુજરાતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત 40 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ

૫. ન્યુરો મેડિસિન (મંગળવાર અને શુક્રવાર)

૬. ગેસ્ટ્રો મેડિસિન (સોમવાર, મંગળવાર અને ગુરૂવાર)

૭. કાર્ડીઓ થોરાસીક સર્જરી (બુધવાર અને શનિવાર)

૮. રૂમેટોલોજી (બુધવાર)

૯. એન્ડોક્રાઇનોલોજી (ગુરૂવાર)

૧૦. નેફ્રોલોજી (મંગળવાર)

આ પણ વાંચોઃ 2.80 lakh Green Card Issue: ૩૦મી સપ્ટેમ્બર પહેલાં ૨.૮૦ લાખ ગ્રીનકાર્ડ ઈન્યૂ કરવાનો બાઇડને આપ્યો આદેશ- વાંચો શું છે કારણ?

Gujarati banner 01