Payment without internet

Payment without internet: વગર ઈંટરનેટ Google Pay, PhonePe, Paytm થી આ રીત કરી શકો છો લેણદેણ – વાંચો વિગત

Payment without internet: UPI કે તેનો સમર્થન કરતા કોઈ પણ UPI એપના માધ્યમથી કોઈ પણ લેવણ દેવણ કરવુ આશરે અશ્કય થઈ જાય છે પણ તેની એક ટ્રીક છે

કામની વાત, 01 ઓક્ટોબરઃ Payment without internet: Google Pay, PhonePe, Paytmથી પેમેંટ કરવા માટે તમને ઈંટરનેટ કનેક્શનની જરૂર છે કારણ કે લેવણદેવણ ઑનલાઈન હોય છે. પણ આ શક્ય છે કે તમે એવી જગ્યા પર છો જ્યાં ઈંટરનેટ્ય કનેક્શન ન સમાન હોય કે ખૂબ ધીમો હોય. તે સ્થિતિમાં UPI કે તેનો સમર્થન કરતા કોઈ પણ UPI એપના માધ્યમથી કોઈ પણ લેવણ દેવણ કરવુ આશરે અશ્કય થઈ જાય છે પણ તેની એક ટ્રીક છે જે તમારામાંથી ઘણા લોકોને ખબર ભાગ્યે જ ખબર હશે. તમે વગર ઈંટરનેટના ના UPI ના ઉપયોગ કરી શકો છો. તમને માત્ર તમારા ફોન ડાયલર પર *99# યૂએસએસડી કોડનો ઉપયોગ કરવુ છે.

આ *99# સેવામાં ગેર સ્માર્ટફોન ઉપભોક્તાઓ સાથે બધા મોબાઈલ ફોન વપરાશકર્તાઓ માટે રજૂ કરી હતી. જ્યારે તમે UPI ecosystemનો ભાગ છો અને તેના માટે તમે જે ફોન ઉપયોગ કરી રહ્યા છો તેનો પંજીકૃત ફોન નંબર તમારા UPI ખાતાથી સંકળાયેલા છે. તમે *99# એક આપાતકાલીન સુવિધા છે. જેના તે ઉપયોગ કરી શકે છે. જો તેની પાસે ઈંટરનેટ(Payment without internet) નથી. ફીચર ફોન વપરાશકર્તાઓ માટે આ એક માત્ર તરીકો છે તે કોઈ પણ યૂપીઆઈ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચોઃ indian navy mountaineering: માઉંટ ત્રિશૂલ ફતેહ કરવા ગયેલા ઈંડિયન નેવીના દળ એવલોંચની ચપેટમાં આવ્યા, 5 પર્વતારોહી થયા ગાયબ

વગર ઈંટરનેટજ્ના UPI ચૂકવણી કેવી રીતે કરવી?
યૂપીઆઈ પેમેંટ શરૂ કરતા પહેલા તમને આ નક્કી કરવાની જરૂર છે કે તમારા જે ફોન નંબર UPI સાથે પંજીકૃત કર્યો છે તે તમારા અકાઉંટથી સંકળાયેલો છે અને તે ફોન નંબર પણ છે જેના પર તમે *99# સેવાનો ઉપયોગ કરી રહ્યા છો.

Whatsapp Join Banner Guj