Instagram WhatsApp and Facebook back up after global outage

ફ્રેન્ડનું WhatsApp Status ગમી ગયું છે, તો આ રીતે કરી શકો છો ડાઉનલોડ

નવી દિલ્હી, 09 જૂનઃ ઈંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સએપનો Status(WhatsApp Status) ફીચર ખૂબ પૉપ્યુલર છે. વોટ્સએપ સ્ટેટસ પર લગાવી ફોટા અને વીડિયોજ 24 કલાકની અંદર જ ગુમ થઈ જાય છે. ઘણા લોકો વોટ્સએપ ઓઅર ફની વીડિયોજ પણ લગાવે છે. ઘણી વાર અમારો મન પણ મિત્રોના સ્ટેટસ સેવ કરવાનો મન હોય છે. જેથી અમે પણ તેને વોટ્સએપ પર લગાવી શકીએ. પણ કંપની સ્ટેટસ ડાઉનલોડ કરવાની સુવિધા નથી આપતી.

Whatsapp Join Banner Guj

વોટ્સએપ સ્ટેટસ(WhatsApp Status) ડાઉનલોડ કરવા માટે તમને કોઈ થર્ડ પાર્ટી એપ પર જ નિર્ભર રહેવુ પડશે. કેટલાક વર્ષ પહેલા વોટ્સએપએ યૂજર્સને કોઈ વ્યક્તિની પ્રોફાઈલ પિક્ચર ડાઉનલોડ કરવાની સુવિધા આપી હતી. પણ પ્રાઈવેસીના કારણે તેને હટાવી દીધો હતો. તેથી અમે પણ યૂજર્સને સલાહ આપીએ છે કે કોઈ પણ વ્યક્તિને વોટ્સએપ સ્ટેટસ ડાઉનલોડ કરવાથી પહેલા તેની પરવાનગી જરૂર લેવી.

આ રીતે કરવુ મિત્રોના Whatsapp Status
સ્ટેપ 1 – સૌથી પહેલા તમને એક થર્ડ પાર્ટી ડાઉનલોડ કરવો પડશે. તેના માટે પ્લે સ્ટોર કે એપ્પલ એપ સ્ટોર પર જવુ અને Whatsapp Status Saver સર્ચ કરવી.


સ્ટેપ 2 – ઉદાહરણ માટે અમને Status Saver- Download for Whatsapp નામનો એપ ડાઉનલોડ કર્યુ છે.

સ્ટેપ 3 – એપ ખોલવું અને તે તેમના ફોનના સ્ટોરેજની પરમિશન આપવી. હવે જે મિત્રનો સ્ટેટસ ડાઉનલોડ કરવા ઈચ્છો છો પહેલા તેને વોટ્સએપ પર સીન કરી લો.

સ્ટેપ 4 – એક વાર જ્યારે તમે સ્ટેટસ જોઈ લો છો. તો તમને Status Saver એપને ખોલવુ પડશે. આ એપમાં હવે તે બધા સ્ટેટસ જોવાશે જે તમારા વોટ્સએપ પર જોયા છે.


સ્ટેપ 5 – હવે માત્ર તે વીડિયો કે ફોટા પર ટેપ કરવું જેને તમે સેવ કરવા ઈચ્છો છો. પછી નીચે આપેલ ડાઉનલોડ આઈકનને દબાવો. જમડી બાજુ એક શેયર આઈકન પણ છે જેને દબાવ્યા વગર સેવ કર્યા જ તમે તેને શેયર કરી શકો છો.

આ પણ વાંચો….

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાહુલ ગાંધીની નજીકના આ નેતા વિધિવત રીતે ભાજપ(BJP)માં જોડાયા..!

ADVT Dental Titanium