Gujarat police 600x337 1

57 IPS Officers transeferred and 20 promoted: ચૂંટણી પહેલા રાજ્યમાં 57 IPS અધિકારીઓની બદલી, 20ને પ્રમોશન- વાંચો વિગત

57 IPS Officers transeferred and 20 promoted: રાજ્ય સરકારે એકસાથે 20 જિલ્લાના પોલીસ વડાની બદલીના આદેશ આપ્યા

ગાંધીનગર, 02 એપ્રિલઃ 57 IPS Officers transeferred and 20 promoted: રાજ્યમાં ઘણાં લાંબા સમયથી બદલી અને બઢતીની રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે ગૃહ વિભાગ દ્વારા આખરે આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં કુલ 57 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 20 અધિકારીઓને DySPમાંથી SP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

જે મહત્વની ટ્રાન્સફર છે તેમાં રાજ્ય સરકારે એકસાથે 20 જિલ્લાના પોલીસ વડાની બદલીના આદેશ આપ્યા છે. જે જિલ્લાના પોલીસ વડાની બદલી થઈ છે તેમાં સુરત, મહેસાણા, કચ્છ પૂર્વ, પાટણ, મોરબી, ગાંધીનગર, ગીર સોમનાથ, નર્મદા, રાજકોટ, વડોદરા, તાપી, ભરૂચ, બનાસકાંઠા, દાહોદ, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, પંચમહાલ, ભાવનગર, બોટાદ.

આ પણ વાંચોઃ Sri Lanka declares 36-hour lockdown: શ્રીલંકામાં કટોકટીની જાહેરાત બાદ આજથી 36 કલાક સુધી દેશમાં લોકડાઉનનું એલાન- વાંચો સંપૂર્ણ વિગત

આ પણ વાંચોઃ Kejriwal and bhagwant mann visit to ahmedabad:પંજાબ બાદ હવે ગુજરાત પર ફોકસ, કેજરીવાલ અને ભગવંત માન પહોંચ્યા અમદાવાદ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.