CM Bhupendra patel 600x337 1

Guj Govt Accepted 5 Demands: રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓમાં 14માંથી 5 સ્વીકારી- વાંચો સંપૂર્ણ વિગત

Guj Govt Accepted 5 Demands: આંદોલન શાંત પાડવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કર્મચારીઓને આર્થિક ફાયદો મળે તેને ધ્યાનમાં લઈને પરિપત્રો પણ કરી દીધા

ગાંધીનગર, 24 સપ્ટેમ્બરઃ Guj Govt Accepted 5 Demands: રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીને લઈને 72 જેટલા અલગ અલગ સંગઠનો એક થયા હતા અને રાજ્ય સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. જે બાદ રાજ્ય સરકાર અને કર્મચારી મહામંડળના આગેવાનો વચ્ચે વિવિધ 14 માંગ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારે સમાધાન કરી વલણ દાખવી અનેક માંગો સંતોષી હતી. જો કે આ સિવાય જે રીતે અન્ય આંદોલન થઈ રહ્યા છે તેને શાંત પાડવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કર્મચારીઓને આર્થિક ફાયદો મળે તેને ધ્યાનમાં લઈને પરિપત્રો પણ કરી દીધા છે.

દરેક ઠરાવ અને પરિપત્રો નીચે અનુસાર છે

CCC- CCC+નો ઠરાવ

ccc cccpage1 1664030900
ccc cccpage2 1664030909
ccc cccpage3 1664030917
ccc cccpage4 1664030927

ચાલુ નોકરીએ વર્ગ 3-4ના કર્મીના મોત પર આશ્રિતને સહાયનો ઠરાવ

death of emppage1 1664030938
death of emppage2 1664030949

જૂથ વીમા યોજનાના બચત ફાળાની ચૂકવણીનો ઠરાવ

group inspage1 1664030959
group inspage2 1664030967
group inspage3 1664030977

ઘર ભાડા ભથ્થાંના દરમાં સુધારાનો ઠરાવ

hrapage1 1664030986
hrapage2 1664030994

જૂથ વીમા યોજનાના માસિક ફાળા સહિતનો ઠરાવ

insurance increase resolutionpage1 1664031004
insurance increase resolutionpage2 1664031013
insurance increase resolutionpage3 1664031022

નવી પેન્શન યોજના અંતર્ગત ચાલુ નોકરીએ કર્મીના અવસાનના લાભનો ઠરાવ

kutumb pensionpage1 1664031032
kutumb pensionpage2 1664031042
kutumb pensionpage3 1664031051

પંચાયત સેવા કર્મી અને પેન્શરોને તબીબી ભથ્થાનો વધારાનો ઠરાવ

medicalallowancepage1 1664031094
medicalallowancepage2 1664031105

મેટરનિટી લિવના સુધારાનો ઠરાવ

metternity leavepage1 1664031121
metternity leavepage2 1664031133
metternity leavepage3 1664031146

પેન્શન મૂડીકૃતના 13 વર્ષ બાદ પુનઃસ્થાનપનનો ઠરાવ

pensionpage1 1664031167
pensionpage2 1664031175

આ પણ વાંચોઃ Swacchata pakhvadiya: સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમદાવાદ મંડળના જુદા જુદા વિભાગોમાં સઘન સાફ સફાઈ કરવામાં આવી

આ પણ વાંચોઃ Diverted train due to platform repair work: પ્લેટફોર્મના રિપેરીંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનોનું પરિચાલન અમદાવાદને બદલે સાબરમતી અને મણિનગર સ્ટેશનેથી થશે

Gujarati banner 01