New option for study of students returning from Ukraine

New option for study of students returning from Ukraine: યુદ્ધની સ્થિતિ બાદ યુક્રેનથી પરત આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સ્ટડી માટે આ ઓપ્શન ખુલ્યા

New option for study of students returning from Ukraine: હંગેરીની યુની.ઓ અહીંની એજન્સીઓ સાથે સંપર્ક કરી રહી છે. જે અધુરો અભ્યાસ છે તેને પૂર્ણ કરવાના હેતુસર ત્યાં એડમિશન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.

નવી દિલ્હી, 04 જૂનઃ New option for study of students returning from Ukraine: યુદ્ધની સ્થિતિ બાદ યુક્રેનથી પરત આવેલા ગુજરાત, ભારતના હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. રશિયા યુક્રેનના યુદ્ધના પગલે યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે આગળની સ્ટડી શું અને ક્યારે શરુ થશે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે અને કરીયરને લઈને જાણે થોડો બ્રેક લાગ્યો હોય તેમ લાગી રહ્યું છે.

ત્યારે અધુરો અભ્યાસ કરીને પરત આવેલા વિદ્યાર્થીઓ માટે યુરોપિયન યુનિયનના દેશો એડમિશન માટેના ઓપ્શન ખોલ્યા છે. હંગેરીની યુની.ઓ અહીંની એજન્સીઓ સાથે સંપર્ક કરી રહી છે. જે અધુરો અભ્યાસ છે તેને પૂર્ણ કરવાના હેતુસર ત્યાં એડમિશન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Symptoms of monkeypox in a 5 year old girl: ઉત્તર પ્રદેશમાં 5 વર્ષની બાળકીમાં મંકીપૉક્સના લક્ષણ જોવા મળ્યા, તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા
તેઓ ભારતની એજન્સીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. કેટલાક ઓપ્શન ઓપન કર્યા છે. ઈન્ડીયામાં આવેલા વિદ્યાર્થીઓએ જ્યાં પણ જે ડીગ્રી ખતમ કરી છે તેઓ ત્યાંથી કન્ટીન્યુ કરી શકે છે. ડોક્યુમેન્ટ્સ વગેરે પ્રોવાઈડ કરવાના રહેશે. ચાઈના જ્યાોર્જિયામાં કેટલાક વિદ્યાર્થીઓ જવા નથી માંગતી. ત્યારે જર્મની અને હંગેરીમાં એપ્લાય કરી શકે છે.

અન્ય કેટલાક મોટા દેશોની સરખામણીએ જર્મનીમાં આ વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ કરી શકે છે. કેમ કે, જર્મનીમાં અન્ય દેશોની સરખામણીએ અભ્યાસક્રમની ફી વધુ નથી હોતી. કેટલીક એજન્સીઓનો સંપર્ક કરીને વિદ્યાર્થીઓ ત્યાે ઈન્કવાયરી પણ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયને આ દરવાજો ખોલી નાખતા યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે આ રાહત પણ કહી શકાય છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Starndard Of Life મહત્વની કે Standard Of Living એટલે કે જીવન મહત્વનું કે જીવવું મહત્વનું?

Gujarati banner 01