Abu temp tumbnail

જુઓ વીડિયોઃ માઉન્ટ આબુમાં તાપમાન માઇન્સ 4 ડિગ્રીથી નીચે પહોંચ્યું, ઠંડીથી પાણી થયું બરફ

રિપોર્ટઃ કિશન વાસવાની, માઉન્ટ આબુ

માઉન્ટ આબુ,30 ડિસેમ્બરઃ પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં ન્યૂનતમ તાપમાન બીજા દિવસે ઠંડી માઇન્સ 4 ડિગ્રી નીચે રહ્યું છે. અહીં ઠંડી ખૂબ જ વધી છે, લીલોતરી પર બરફની ચાદર છવાયેલી જોવા મળે છે. તો બીજી તરફ બહાર રાખેલ પાણી પર પણ બરફની પતરીઓ જામેલી જોવા મળે છે. જુઓ વીડિયો..

આ પણ વાંચો…

‍કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના ૩૦ જિલ્લાના વધુ ૨૪૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે : ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ