Zomato

ઉઠાવો લહાવોઃ ઓસ્ટ્રેલિયા સામે ઇન્ડિયાની ઐતિહાસિક જીતની ખુશીમાં ઝોમેટો આપી રહ્યું છે 50%થી વધુ ડિસ્કાઉન્ટ, આ ક્રિકેટરનું નામ લખો અને લાભ મેળવો

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ ઓસ્ટ્રેલિયા સામે ઇન્ડિયાએ ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર પર્ફોન્સ આપીને ઐતિહાસિક જીત મેળવી છે. ક્રિકેટના રસીયાઓ તો ખુશ ખુશાલ છે, તે સાથે ફૂડ ડિલિવર એપ ઝોમેટોએ આ જીતની ખૂશીમાં યુઝર્સ માટે ડિસ્કાઉન્ટ આપ્યું છે.

જો તમે પણ ઝોમેટો એપ યુઝ કરતા હોય તો PANT પ્રોમોકોડ વાપરીને 60% જેટલુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. PUJARA અને GILL પ્રોમોકોડ વાપરીને 50% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આજના દિવસ માટે આ લહાવો લાગુ કરવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

અમદાવાદની GCS હોસ્પિટલ ખાતે WHOની ટીમ પહોંચી,રાજ્યમાં બે દિવસના બ્રેક બાદ આજથી ફરી કોરોના રસીકરણ શરુ