CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયો નિર્ણયઃ રાજ્યની સરકારી(state government) કચેરીઓમાં 15 મી મે સુધી ૫૦ % સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે
ગાંધીનગર, 29 એપ્રિલ: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના અન્ય એક નિર્ણય મુજબ રાજ્યની સરકારી(state government) કચેરીઓમાં 15 મી મે સુધી ૫૦ % સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે. … Read More
