alia 01

આલિયા ભટ્ટ(Alia Bhatt) માલદીવના બીચ પર બિકની પહેરીને મનાવી રહી છે વેકેશનઃ જુઓ ફોટોઝ

alia 01
આલિયા ભટ્ટ (Alia Bhatt) એ પોતાના હોટ એન્ડ હેપનિંગ ફોટો ઇનસ્ટાગ્રામ પર શેર કર્યા

બોલિવુડ ડેસ્ક, 09 ફેબ્રુઆરીઃ બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે તાજેતરમાં પોતાના ઇન્ટાગ્રામ હેન્ડલ પર ફોટો શેર કર્યા છે. હાલ અભિનેત્રી માલદીવ ખાતે રજાઓ વિતાવી રહી છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

alia05 1
નાના બાળકની જેમ દરિયાની રેતીમાં રમતી ક્યુટ ગર્લ આલિયા
alia 03 1
Whatsapp Join Banner Guj
alia 06
માલદીવમાં પોતાની જાત સાથે સમય પસાર કરતી અને સનબાથ લેતી આલિયા
alia 07 1

આ પણ વાંચો…

જાણવા જેવુઃ ‘Tree of 40 Fruit’નામનું અનોખુ વૃક્ષ જેની પર લાગે છે 40 પ્રકારના ફળો