પક્ષીઓ બાદ માણસોમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ(bird flu), આ દેશમાં નોંધાયો પહેલો કેસ

bird flu

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરીઃ અત્યાર સુધી બર્ડ ફ્લૂ(bird flu)ના કેસ માત્ર પક્ષીઓમાં જ નોંધાતા હતા. પરંતુ હવે બર્ડ ફ્લૂનો કેસ માણસમાં પણ નોંધાયો છે. રશિયામાં એક વ્યક્તિમાં બર્ડ ફલુના વાયરસની હયાતી મળી છે. જે બાદ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની ચિંતા વધી ગઈ છે. તેની જાણકારી રશિયા તરફથી WHOને પણ આપવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયાએ સ્વાસ્થ્ય અઘિકારી એના પોપોવા દ્વારા જાણવા મળ્યુ છે કે, 2020માં અંહિ એક દક્ષિણિ ભાગમાં બર્ડ ફલુ(bird flu)નો આ કહેર જોવા મળ્યો હતો. ત્યાંના પોલ્ટ્રી પ્લાંટના 7 કર્મચારીઓ બર્ડ ફલુના વાયરસથી સંક્રમિત મળ્યા હતા. જોકે, તેની હાલતમાં સતત સુધારો દેખાઈ રહ્યો છે પરંતુ હજુ પણ તેનામાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

મનુષ્યોમાં બર્ડ ફ્લૂના વધુ સંક્રમણના મામલે સંક્રમિત જીવિત અથવા મૃત પોલ્ટ્રી ઉત્પાદો સાથે સીધા સંપર્કમાં આવ્યાથી જોડાયેલા છે. બર્ડ ફલૂ(bird flu) એંગલી પક્ષીઓના પલાયણથી ફેલાય છે, માટે પોલ્ટ્રી ઉત્પાદક દેશો માટે એ જરૂરી હોય છે કે તેઓ મરઘાં ઉછેર ઘરોમાં આ વન્યજીવોના સંપર્કથી બચાવો રાખવા સટીક અને ઉચ્ચ વ્યવસ્થા કરે.

રશિયામાં સ્વાસ્થ્ય અધિકારી એનાએ લહ્યું 7 કર્મચારીઓથી બીજા લોકોમાં વાયરસ ફેલાયો હોવાના સંકેત મળ્યા નથી. તમામ સંક્રમિતોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને સંપર્કમાં આવ્યા વાળા લોકોને ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, બર્ડ ફલૂ ફેલાવવા માટે વાયરસ જવાબદાર હોય છે પરંતુ એમાં H1N1ને ખતરનાક માનવામાં આવે છે કારણ કે આ વાયરસ મનુષ્યમાં બર્ડ ફ્લૂના સંવાહક તરીકે કામ કરે છે અને એનો શિકાર બનાવે છે. મનુષ્યમાં બર્ડ ફલૂ સંક્રમણનો પહેલો મામલો વર્ષ 1997માં આવ્યો હતો જયારે હોંગ કોંગમાં મરઘીહોથી એક વ્યક્તિનામાં વાયરસ ફેલાયો હતો.

આ પણ વાંચો…

આજે વિશ્વ માતૃભાષા દિવસ (international mother language day)વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000 થી વધારે છે!