1cf71591 0f80 4dce a217 8936154beca5

Charles Raj: સુપર ચાઈલ્ડ આર્ટિસ્ટ “ચાર્લ્સ રાજ” એ સેલિબ્રિટી લુક ફેશન શૉ નો ખિતાબ મેળવ્યો, હવે આ શોમાં મળી એન્ટ્રી

Charles Raj: આગામી શૉ મિસ્ટર મિસિસ એન્ડ કિડ્સ ઇન્ડિયા ના ગ્રાન્ડ ફિનાલે માં ચાર્લ્સ ની એન્ટ્રી

અહેવાલઃ જીલાની પઠાણ

અમદાવાદ, 25 ઓગષ્ટઃ Charles Raj: મોડલિંગ ઇન્ડસ્ટ્રી એ એક એવી જગ્યા છે જેમાં બાળપણ થી જ લોકોનું મોડલ એક્ટ્રેસ બનવાનું સપનું હોય છે. હવે મોડલિંગ ઇન્ડસ્ટ્રી માં સુપર ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે “ચાર્લ્સ ચિરાગ રાજ” નું નામ જોડાયું છે. મૂળ છઠીયારડા ગામનો છે પણ હમણાં અમદાવાદ ચાંદખેડા માં રહેતા ચાર્લ્સ એ 2020 થી મોડલિંગ ઇન્ડસ્ટ્રી માં એન્ટ્રી કરી નાની મોટી કાપડ ની બ્રાન્ડ માટે ફોટોશૂટ કર્યું.

આ પણ વાંચોઃ Schools reopening: ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત- વાંચો વિગત

7 માર્ચ ના રોજ સેલિબ્રિટી ફેશન શૉ માં ભાગ લીધો જેમાં ઘણા સિટીના લોકો જોડાયા જેમાં ચાર્લ્સ પોતાની સ્ટાઇલ સુપર ટેલેન્ટ ના લીધે વિનર બન્યો. ચાર્લ્સ ના મોડલિંગ કેરિયર માં તેમના માતા-પિતાનો મોટો ફાળો રહ્યો છે. પિતા ચિરાગ બેંક ઓફ બરોડા માં સિનિયર મેનેજર અને માતા સ્નેહલ રાજ એ “સ્નેહલ ફેશન વર્લ્ડ” ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં એમના ફેશન ડિઝાઇન કપડાં આપી ચુક્યા છે.

માતા પિતા પોતે આટલા વ્યસ્ત હોવા છતાં ચાલ્સ ને આગળ વધવામાં કોઈ મોકો છોડતા નથી.એમની માસી શ્વેતા એ પણ ચાર્લ્સ પાછળ બહુ ટાઈમ આપ્યો છે.

આ પણ વાંચોઃ Prakash raj 2nd wedding: 56 વર્ષીય પ્રકાશ રાજે દીકરાની ઇચ્છા પૂરી કરવા કર્યા બીજીવાર લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીરો

સુપર ટેલેન્ટેડ ચાઈલ્ડ આર્ટિસ્ટ “ચાર્લ્સ રાજ “મિસ્ટર મિસિસ એન્ડ કિડ્સ ઇન્ડિયા ના ગ્રાન્ડ ફાઇનલ માં પહોંચી ચુક્યો છે. હવે જોઈએ ચાર્લ્સ આ શૉ જીતે છે કે નહીં.

Whatsapp Join Banner Guj