CR patile ambaji temple

CR Patil ambaji puja: સી.આર.પાટીલ આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે; અંબાજી મંદિરના ગર્ભ ગ્રુહમાં માં અંબે ની પૂજા અર્ચના કરી કપૂર આરતી ઉતારી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૮ સપ્ટેમ્બર:
CR Patil ambaji puja: ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ પહોંચ્યા હતા અંબાજી પહોચેલા સી.આર.પાટીલ નુ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી બ્રાહ્મણ દ્વારા કુમકુમ તિલક કરી અને વહીવટદાર દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું

અંબાજી પહોંચેલા સી.આર.પાટીલ અંબાજી મંદિરના ગર્ભ ગ્રુહમાં માં અંબે ની પૂજા અર્ચના (CR Patil ambaji puja) કરી કપૂર આરતી ઉતારી હતી અને પૂજારી ના આશીર્વાદ મેળવ્યા હતા જોકે અંબાજી પહોંચેલા સી.આર.પાટીલ ને મંદિરના વહીવટદાર સી જે ચાવડા દ્વારા અને શ્રી યંત્ર આપી તેમનું સન્માન કર્યું હતું

CR Patil ambaji puja

સી.આર.પાટીલ પરીવાર સાથે મંદિર દર્શન પૂજા બાદ (CR Patil ambaji puja)b ભટ્ટજી મહારાજ ની ગાદીએ પહોંચ્યા હતા જ્યા ભટ્ટજીમહારાજે કુમકુમ તિલક સાથે રક્ષા પોટલી બાંધી આશીર્વાદ આપ્યા હતા સી.આર પાટીલે આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતની દરમિયાન સૌપ્રથમ મા અંબાના દર્શન કર્યા હતા

આ પણ વાંચો…Gujarat teachers protest: શિક્ષકો સામે સરકારે નમતુ જોખ્યું, 8 કલાક ડ્યુટીનો પરિપત્ર કર્યો રદ- વાંચો શું છે મામલો?

અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતભરમાં તેમને સફળતા મળી હતી અને હાલ તબક્કે ફરી મા અંબાના દર્શન કરી અને માતાજીના ધન્યતા પ્રાપ્ત કરવા માટે અંબાજી પહોંચ્યા છે જો કે ખાસ કરીને આ બાબતે તેમને કોઈપણ જાતના જાણકારી નહોતી આપી પણ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે

CR Patil ambaji puja

ત્યારે માં અંબે ને લતમસ્તક થવા માટે ના આશીર્વાદ લેવા માટે આવ્યા હોય તેવું તેમનું માનવામાંઆવી રહ્યુ છે જોકે હાલ તબક્કે ભાદરવી પૂનમના મેળાને વાર છે તેમ છતાં અંબાજી માં હજારોની સંખ્યામાં પદયાત્રીઓ યાત્રીઓ ઘસારો વધી રહ્યો છે અને માનાં દર્શન કર્યા છે તેમને પણ તેમને શુભેચ્છા પાઠવી હતી

Whatsapp Join Banner Guj